ઉર્વશી રૌતેલાનો બાથરૂમ વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, આટલું ટાઈટ ફિગર તમે જિંદગીમાં નહિ જોયું હોય હો

Posted On:08/1/22

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની બોલ્ડનેસ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે અવારનવાર પોતાના હોટ ફોટો અને વીડિયોથી ફેન્સના દિલની ધડકન વધારી દે છે. આ દરમિયાન ઉર્વશી રૌતેલાનો એક બાથરૂમ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. વીડિયોમાં ઉર્વશી બાથરૂમમાં શાવર લેતી જોવા મળે છે. કેમેરા સામે તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને ફેન્સના હોશ ઉડી જાય છે.

તમને જણાવી દઇએ કે, આ વીડિયો ઉર્વશી રૌતેલાની ફિલ્મ ‘સનમ રે’નો છે, જેમાં તેણે બોલ્ડ સીન્સ આપીને હંગામો મચાવી દીધો હતો. આ વીડિયો ઉર્વશી રૌતેલાના ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે, જે ઈન્ટરનેટ પર છવાયેલો છે. ઉર્વશી રૌતેલા ઉત્તરાખંડના હરિદ્વારની રહેવાસી છે અને તેના પિતા મોટા બિઝનેસમેન છે. તેણે ખૂબ જ નાની ઉંમરથી મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ઉર્વશી રૌતેલાએ 15 વર્ષની ઉંમરે વર્ષ 2009માં ‘મિસ ટીન ઈન્ડિયા’નો ખિતાબ જીત્યો હતો.

આ સિવાય તે ‘મિસ ઈન્ડિયા પ્રિન્સેસ’, ‘મિસ ટૂરિઝમ વર્લ્ડ’, ‘મિસ ઈન્ડિયા સુપરમોડેલ’ જેવા ખિતાબ જીતી ચૂકી છે. ઉર્વશી રૌતેલાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘સિંહ સાહેબ ધ ગ્રેટ’થી કરી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલ સાથે જોવા મળી હતી, જેમાં તેનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ સિવાય તેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે, જેમાં ‘લવ ડોઝ’, ‘લાલ દુપટ્ટા’, ‘બિજલી કી તાર’, ‘એક લડકી ભીગી ભાગી સી અને ‘વો ચાંદ કહાં સે લાઓગી’ સામેલ છે. ચર્ચા છે કે ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘બ્લેક રોઝ’માં જોવા મળશે.