રાવણ સંહિતાના આ 10 ઉપાય કરી જુઓ પછી પૈસા મુકવાની જગ્યા નહિ મળે

Posted On:08/4/22

લંકાપતિ નરેશ રાવણ એક નામ જ એવું છે કે જેનું નામ સાંભળતા જ લંકા યાદ આવી જાય અને તેની સાથે સાથે રામાયણના તમામ પાત્રો યાદ આવી જાય.લંકાપતિ રાવણની વાતો તો બધા લગભગ જાણતા જ હશે.રાવણમાં દુર્ગુણો હતા પણ તેનામાં કેટલાક સારા ગુણો પણ હતા.થોડા ઓછા જ લોકો જાણતા હશે કે રાવણને આપણા શાસ્ત્રોનું જ્ઞાન હતું અને તે એક જ્ઞાની પણ કહેવાતો હતો અને તેની સાથે તે ભગવાન શિવનો ભક્ત પણ હતો.રાવણ દ્વારા લખવામાં આવેલ રાવણ સંહિતા મુજબ જો માણસ કેટલાક એવા ઉપાય કરે તો તે જરૂરથી ખૂબ જ ધનવાન બની શકે છે.

ધન પ્રાપ્તિ માટેનો ઉપાય 

ૐ હ્લી શ્રી કલીં નમઃ ધ્વ: ધ્વ: સ્વાહા આ મંત્રનો તમારે કુલ 21 દિવસો સુધી જાપ કરવાનો છે.અને જાપ કરો ત્યારે તમારે રુદ્રાક્ષની માળાનો જરૂરથી ઉપયોગ કરવાનો રહેશે.તમે જો નિયમિત અને સાચા ઉચ્ચાર સાથે આ મંત્રના જાપ પુરા કરશો તો તરત જ થોડા દિવસોમાં જ તમારી આર્થિક વૃદ્ધિ થવા લાગશે અને આવકમાં વધારો થશે.

જો કોઈ વ્યક્તિને ધનપ્રાપ્તિ કરવામાં અડચણો આવતી જોય કે ધન એકત્ર કરવામાં મુશ્કેલી આવતી જોય તેમજ પૈસો ટકતો નથી તો તેવા સમયે તેને આ ઉપાય સતત 40 દિવસ સુધી કરવાનો છે અને તે તેના ઘરે રહીને પણ આ જાપ કરી શકે છે.યાદ રાખો કે આ મંત્રનો જાપ તમારે 108 વાર કરવાનો છે.” ૐ સરસ્વતી ઇશ્વરી ભગવતી માતા ક્રાં કલીં શ્રી શ્રી મમ ધનમ દેહિ ફટ સ્વાહા”

જો તમેં ઉપરોક્ત મંત્રનો જાપ નિયમિતતાથી કરશો તો તમારા પર જરૂરથી મહાલક્ષ્મીની ઝડપથી કૃપા થશે.અને તમને ધન પ્રાપ્ત કરવામાં આવી રહેલી તકલીફો દૂર થઈ જશે.

ધનિક બનવા માટેનો ઉપાય 

આપણા ધાર્મિક પુસ્તકમાં બતાવેલું છે તે મુજબ જો આપણે જોઈએ તો દુર્વા એક પવિત્ર ઘાસ છે જેનો ઉપયોગ પૂજા વિધિમાં કરવામાં આવે છે.જો કોઈ માણસ સફેદ દુર્વાને કપિલા એટલે કે સફેદ ગાયના દૂધ સાથે પીસી તેનું તિલક દરરોજ તેના કપાળમાં લગાવે છે તો તેને કોઈ જ દિવસ નિષ્ફળતા મળતી જ નથી.દિવાળીના શુભ તહેવારમાં રાત્રીના સમયે તમારે કંકુ અને અષ્ટગંધાથી થાળી પર અહીં બતાવેલો મંત્ર લખવાનો છે ” ૐ હ્લી કલીં શ્રી મહાલક્ષ્મી મહાસરસ્વતી મમગૃહે આગચ્છ આગચ્છ હ્લી નમઃ ”

તમને જો આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ મા લખો જય શ્રી રામ તમારા કામ ફક્ત આગામી 24 કલાકમાં જ બનવા લાગી જશે જય શ્રી રામ જય બજરંગ બલી.