Tuesday, August 9, 2022
Homeધર્મની વાતોતોરણીયા રામદેવ પીર ધામમાં આજે પણ બાર બીજના ઘણી સાક્ષાત બિરાજમાન છે....

તોરણીયા રામદેવ પીર ધામમાં આજે પણ બાર બીજના ઘણી સાક્ષાત બિરાજમાન છે. આ એવું મંદિર છે જ્યાં કોઈ ખાલી હાથ નથી આવ્યું પાછું..દર્શન માત્રથી થાય છે મનોકામના પૂર્ણ

મિત્રો રામદેવ પીર મહારાજને ૧૨ બીજના ધણી કહેવામાં આવે છે. આજે અમે તમને રામદેવપીર મહારાજના એક એવું ચમત્કારિક મંદિર વિષે જણાવાવના છીએ કે જ્યાં બાર બીજના ઘણી આજે પણ બિરાજમાન છે.

રામદેવ પીરના આ ધામને નીલકંઠ તોરણીયા ધામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં રામદેવ પીર દરેક ભક્તોની માનતા પુરી કરે છે. અહીં હજારોની સંખ્યામાં ભકતો દર્શન માટે આવે છે.

ભકતો અહીંથી દૂર દૂરથી દર્શન માટે આવે છે અને પોતાની માનતા માંગે છે. રામદેવ પીર માનતા માંગનારની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અહીં ભકતોએ ભોજન પણ કરાવવામાં આવે છે. અહીં આવતા હજારો ભકતોને પ્રસાદી પણ આપવામાં આવે છે.

જે લોકો પણ આ મંદિરમાં પ્રસાદી ગ્રહણ કરે છે. તેમને રામદેવ પીરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.તોરણીયા ગામે રામદેવ મહારાજ સાક્ષાત બિરાજમાન છે. અહીં લોકો આરતીનો લાભ લેવા માટે દૂર દૂરથી આવે છે. લોકો આરટીલો લાભ લઈને રામદેવ પીર દાદાના આશીર્વાદ આપે છે.

અહીં ભકતો માટે ખુબજ મોટું ભોજનાલય બનાવવામાં આવ્યું છે. અહીં ગમે તેટલા ભક્તો આવી જાય પણ આજ સુધી ક્યારયે ભોજન નથી ખુટ્યું.આપણ રામદેવપીર દાદાનો એક ચમત્કાર જ છે. આજ સુધી તોરણીયા ધામમાં રામદેવ પીર દાદાએ હજારોથી લાખો લોકોની મનોકામનાઓ પૂર્ણ કરી છે. માટે અહીં લોકો દૂર દૂરથી પણ રામદેવ પીર દાદાના દર્શન કરવા માટે આવે છે.

Most Popular

Recent Comments