બોલ્ડનેસના મામલે આ 25 વર્ષની છોકરી સોશિયલ મીડિયા પર મચાવી રહી છે તહેલકો, સાઈઝ જોઈને અક્કલ કામ નહિ કરે

Posted On:08/1/22

ટીવી અભિનેત્રી અને બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદે તેની બોલ્ડનેસ અને યુનિક ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. પોતાને હોટ દેખાડવા માટે ઉર્ફી હંમેશા તેના ડ્રેસની સાથે કોઈને કોઈ એક્સ્પીરિમેન્ટ કરતી જ રહેતી હોય છે. જોકે હવે અભિનેત્રીને હોટનેસના મામલે મ્હાત આપવા માટે એક છોકરી મેદાનમાં ઉતરી ચુકી છે જેનું નામ છે સોફિયા અંસારી. જોત જોતમાં સોશિયલ મીડિયા સેંસેસન બની ચુકેલી સોફિયા આજે કોઈ ઓળખની જરૂર નથી રહી.

 

સોફિયાના હજારો લોકો દીવાના છે તો ટ્રોલર્સ પણ તેની પાછળ પડી જતા હોય છે. તેણે ફક્ત 25ની ઉંમરે તેના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. થોડા દિવસ પહેલા જ સોફિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય કારણ હોટ કન્ટેન્ટ બનાવવાનું હતું.

 

તમને તે જાણીને નવાઈ લાગશે કે સોફિયાને ઇન્સ્ટાગ્રામ પર 9m કરતા વધુ ફોલોઅર્સ છે. પોતાને ઈનફ્લુએન્સર કહેવા વળી સોફિયાના કન્ટેન્ટ વીડિયોમાં કંઈક એવું જોવા મળ્યું જેનાથી લોકો તેની તરફ આકર્ષિત થાય પરંતુ તેની અદાઓ અવાર નવાર છોકરાઓને મદહોશ કરી દેતી હતી.

 

છોકરીઓના મામલે સોફિયાના વીડિયો છોકરાઓને ખુબ પસંદ આવતા હોય છે. હવે ચાહકો સોફિયા વિશે દરેક વાત જાણવા માટે આતુર હોય છે. સોફિયા ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર છે પરંતુ તેના વીડિયો જોવા કરતા તમે કોઈ બોલ્ડ વીડિયો જોઈ શકો છો. લગભગ તેના દરેક વીડિયોમાં સોફિયા ખુબ જ રિવીલિંગ ડ્રેસ પહેરીને નાચતી હોય છે અને બોલ્ડ મૂવ્સથી ચાહકોને મદહોશ કરી દેતી હોય છે.

 

જણાવી દઈએ કે સોફિયા પશ્ચિમ બંગાળથી તાલ્લુક રાખે છે. જ્યાં એક તરફ લોકો સોફિયાને ખુબ પસંદ કરે છે તો બીજી તરફ કટ્ટરપંથી તેમનાથી ખુબ નફરત પણ કરે છે. જો તમે સોફિયા અન્સારીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોશો તો તમને ફક્ત બોલ્ડ અને હોટ તસવીરો જ જોવા મળશે તેના સિવાય કશું જોવા મળશે જ નહિ.