50 વર્ષથી પોતાના એક હાથને ઉપર કરીને રાખેલ છે સાધુ અમર ભારતીએ, જણાવ્યું મોટું કારણ…

Posted On:08/14/22

સાધુનું જીવન જીવવું એટલું સરળ નથી જેટલું આપણે વિચારતા હોઈએ છીએ સાધુઓ પોતાના જીવનના તમામ સુખ દુઃખ છોડીને સાદું જીવન પસંદ કરે છે જેમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે પરંતુ મિત્રો આજે અમે તમને એક અદ્ભુત સાધુ વિશે જણાવીશું જેઓ છેલ્લા 50 વર્ષથી પોતાના હાથને ઊંચો કરીને રાખેલ છે.

તમને કદાચ એવું લાગતું હશે અમર ભારતી પહેલાથી સાધુ હશે પરંતુ એવું નથી તેઓ એક સમયે બેંકમાં નોકરી કરતા હતા તેમનો પણ પરિવાર હતો પત્ની અને ત્રણ બાળકો જીવનમાં બધું સારું હતું પરંતુ એમણે બધું છોડીને ધાર્મિક માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું તેણે પોતાનું જીવન ભગવાન શિવને સમર્પિત કરી દીધું.

પરંતુ તેમ છતાં અમર ભારતીને મનમાં એવી ઈચ્છા જે સાધુ માટે કરવુ મનાઈ હતી એવામાં એમણે શિવ પ્રત્યેની તેમની ધાર્મિક શ્રદ્ધાને વધુ મજબૂત કરવા માટે અમર ભારતીએ મુઠી વાળીને હવામાં હાથ ઉંચો કરવાનો નિર્ણય કર્યો એક સામાન્ય માણસ માટે 5 મિનિટ હાથ ઉપર રાખવો મુશ્કેલ હોય છે પરંતુ અમર ભારતીયે 1975માં પોતાના.

હાથને હવામાં ઊંચો કરીને રોક્યો હતો એ સમયે આજ સુધી એમણે પોતાનો હાથ નીચો નથી કર્યો શરૂઆતમાં આ કરવું મુશ્કેલ હતું પરંતુ એમન ઈરાદા મક્કમ હતા પરંતુ ધીરે ધીરે એમને ટેવ પડી ગઈ શરૂઆતના 2 વર્ષ સુધી હાથમાં દુઃખ થયું પરંતુ હવે નથી થતું એમને હવે હાથનો કંઈ અહેસાસ થતો નથી થતું આજે 48 વર્ષ થઈ ગયા છે.

એમનો હાથ હવામાં જ રોકાઈ ગયો છે હવે તેઓ ઇચ્છવા છતાં હાથ નીચે નથી કરતી શકતા અમર ભારતીના આ મજબુત ઈરાદા પાછળ શિવની ભક્તિ હતી પરંતુ તેનો મુખ્ય હેતુ આના કરતાં કંઈક અલગ જ હતો તેમાં શિવ પ્રત્યે આદર તો હતો જ પરંતુ સાથે સાથે વિશ્વ શાંતિ અને યુદ્ધ વિરુદ્ધની ભાવના પણ હતી.