હસ્તરેખા શાસ્ત્ર / ભાગ્યે જ કોઈની હથેળી પર હોય છે આ ‘ભાગ્ય રેખા’, ચેક કરીને જોઈલો તમે છો ભાગ્યશાળી ?

Posted On:08/5/22

પામિસ્ટ્રીમાં સિમિયન લાઈન અંગેે પણ જણાવવામાં આવ્યું છે, જે ખૂબ ઓછા લોકોની હથેળીમાં જોવા મળે છે. આવો આજે તમને જણાવીએ છીએ કે હથેળી પર સીમિયન લાઈન ક્યા હોય છે અને જે લોકોના હાથ પર આ રેખા હોય છે તેઓ કેટલા લકી હોય છે.