બોલીવુડની અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ ફેશનના કારણે સતત ચર્ચામાં રહે છે. તેવામાં દિશાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક સામે આવ્યો છે. દિશાની જે તસવીરો હવે વાયરલ થઈ છે તેને જોઈને દર્શકો પણ પાણી-પાણી થઈ ગયા છે. તાજેતરમાં જ દિશાએ બ્લેકઆઉટ ફીટ નો ફોટો શૂટ કરાવ્યું જેને જોઈને ચાહકોના દિલમાં પણ આગ લાગી ગઈ છે.
દિશાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. દિશાના ચાહકો તેના ઉપર લાઇક્સ અને કોમેન્ટ નો વરસાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ફેન પેજ દ્વારા આ તસવીરો શેર કરવામાં આવી છે. દિશા પોતાની બોલ્ટનેસના કારણે સતત ચર્ચામાં રહે છે.
દિશા તેના લેટેસ્ટ ફોટો શૂટમાં બ્લેક આઉટ ફીટમાં જોવા મળે છે. તેને બ્લેક બ્રાલેટ અને સ્કર્ટ પહેર્યું છે. દિશાની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાડી દીધી છે. ફોટોશૂટમાં દિશાનું ટોન્ડ ફિગર તેના લુકને કમ્પ્લીટ કરે છે. તેને ન્યુડ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.
તસવીરોમાં દિશા તેની અન્ય તસવીરોની જેમ ખૂબ જ હોટ દેખાઈ રહી છે. મહત્વનું છે કે દિશા તેના લુક્સ અને ડ્રેસિંગ સેન્સના કારણે સતત ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને સમયાંતરે તેના ફોટો પોતાના ચાહકો સાથે શેર કરતી રહે છે. દિશાએ સર કરેલી તસવીરો ઝડપથી વાયરલ થઈ જતી હોય છે.
મહત્વનું છે કે દિશા હાલ તેની આગામી ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે. ટૂંક જ સમયમાં તે પોતાની ફિલ્મ એક વિલન રિટર્ન્સ માં જોવા મળશે. આ સિવાય દિશા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે યોદ્ધા ફિલ્મમાં પણ જોવા મળશે. દર્શકોને દિશા ફિલ્મમાં જોવા મળે તે પહેલા જ સોશિયલ મીડિયા પર તેને ધમાલ બચાવી દીધી છે. ફિલ્મો સિવાય દિશા ટાઇગર શ્રોફ સાથેના સંબંધોના કારણે પણ ચર્ચામાં છે.