નાની બાળકી સેનાના જવાન પાસે ગઇ અને પગે લાગી, વીડિયો જોનારા થઇ ગયા ગદગદીત

નાની બાળકી સેનાના જવાન પાસે ગઇ અને પગે લાગી, વીડિયો જોનારા થઇ ગયા ગદગદીત

નાની બાળકી સેનાના જવાન પાસે ગઇ અને પગે લાગી, વીડિયો જોનારા થઇ ગયા ગદગદીત અને જોતા રહિ ગ્યા બધા. દેશ પ્રેમ આ બાળકીના મા બાપ દ્વારા દેશના સૈનીકો માટે કેટલુ માન હશે આપ જોઈ શકો છો.

આ વિડિયો ક્યાનો છે એ તો ખબર નથી પરંતુ આ બળકી દ્વારા જે જવાન ને માન આપવમાં આવી રહ્ર્યુ છે તે અદભુત છે.

દિકરીનું જવાન પ્રત્યે સન્માન: 

જવાન એ દેશ માટે મરી મીટવાનાં વિચારો સાથે ઘરબાર છોડીને દેશની રક્ષા માટે જતો હોય છે. જે દેશની સુરક્ષા અને અસામાજીક તત્વો કે દેશની બોર્ડર પર દેશમાં આતંકવાદીઓથી સુરક્ષીત રહે તે માટે સેવા બજાવે છે. આજ સુધી દેશના જવાનો ને અલગ જ સન્માન મળ્યુ છે. અને આ દિકરી એ જે પગ નમીને સન્માન ક્ર્યુ એ જોયુ ત્યારે આવુ થાય છે કે હું પણ દેશની સેવામાં જોડાઈ જાઉ.

ભારતીય ભૂમિસેના એ ભૂમિ આધારભૂત શાખા છે અને ભારતીય શસ્ત્ર સજ્જ સેનાનો સૌથી મોટો વિભાગ છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ એ બાહ્ય આક્રમણો અને ધમકીઓથી રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતના પ્રજાસત્તાકનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે અને તેની સરહદની અંદર શાંતિ જાળવવાની અને સુરક્ષા કરવાની છે.

તે કુદરતી આપત્તિ અને બીજી ઉપદ્રવની પરિસ્થિતિઓ દરમિયાન માનવહીત બચાવ પ્રક્રિયાઓનું સંચાલન પણ કરે છે.

admin