ભાવનગર: ગોળીબાર હનુમાન દાદા આજે પણ અહીં સાક્ષાત હજારો પરચા આપે છે, દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખ દૂર થાય છે

Posted On:07/29/22

આપણા ગુજરાત ના લોકો દેવી દેવતા માં ખુબ જ શ્રદ્ધા રાખે છે.તેથી ગુજરાત મા ઘણા દેવી દેવતા ના મંદિર છે, જ્યાં રોજે કાઈક નવા પરચા જોવા મળે છે. વળી ગુજરાત ના લૂ હનુમાનદાદા માં ખુબ જ શ્રદ્ધા રાખે છે. આજે અમે એક એવા જ મન દુર વિષે જણાવીસુ. જે મંદિરને ગોળીબાર હનુમાન દાદાના મંદિરના નામથી ઓળખવામાં આવે છે.

આ મંદિર ભાવનગરમાં આવેલું છે.આ મંદિરમાં જ્યાં દાદા બિરાજમાન છે ત્યાં એક સમયે સૈનિકોનું પટાંગણ હતું અને એ સમયે હનુમાન દાદા ભાવનગરમાં બિરાજમાન થયા હતા ત્યાં આજે દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે.

આ મંદિરને ભક્તોએ ગોળીબાર હનુમાનજી નામ આપ્યું. જેમાં આજે દૂર દૂરથી ભક્તિ હનુમાન દાદાના ચરણમાં શીશ નમાવવા માટે આવે છે.કષ્ટભંજન દાદા તેમના દ્વારે આવતા બધા જ દુખીયાઓના જીવનમાં પડતા દુઃખો દૂર કરીને તેમના જીવનમાં ખુશીઓ લાવી દેતા હોય છે.

દાદાના દર્શન માત્રથી જ ભક્તોના તમામ દુઃખો દૂર થઇ જાય છે આ મંદિરમાં બીજા ઘણા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. દાદાના આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો શનિવારે દર્શને આવે છે.

આ મંદિરને ગોળીબાર હનુમાન દાદા એટલે કહેવામાં આવે છે કેમ કે, હનુમાન દાદાના ભગવાન શ્રી રામના વીર સૈનિક બનીને રહ્યા હતા. આજે પણ ઘણા એવા દુખીયાઓની દર્શન માત્રથી જ દાદા બધા જ દુઃખો દૂર કરે છે. સાથે દાદા ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી કરે છે.