આ ખેડુતને મા મોગલએ એવો પર્ચો આપ્યો કે પૈસાના ભરેલી બેગ મહિનાઓ પછી પાછી મળી “જય મા મોગલ”

આ ખેડુતને મા મોગલએ એવો પર્ચો આપ્યો કે પૈસાના ભરેલી બેગ મહિનાઓ પછી પાછી મળી “જય મા મોગલ”

આ ખેડુતને મા મોગલએ એવો પર્ચો આપ્યો કે પૈસાના ભરેલી બેગ મહિનાઓ પછી પાછી મળી “જય મા મોગલ” દરેક સમાજની એક આઈ હોય છે. પણ માં મોગલ એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે. અને આજે આપણે આવા આઈશ્રી મોગલ માં નો ઈતિહાસ જાણીશું. આ ઇતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે. મોગલ માં ના પિતાનું નામ ‘દેવસુર ધાંધણીયા’ અને માતાનું નામ ‘રાણબાઈ માં’ હતું. આઈનું જન્મ સ્થળ ભીમરાણા છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે, પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો.

મોગલ માં ના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જુનગાઢના ભેંસાણ તાલુકાનું ગોરવયાળી ગામ. માતાજી તેના ફઈના દિકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે, એટલે કે ફઈના દિકરા સાથે દિકરીના લગ્ન કરવામાં આવે છે. ગાડા, ધોડા પર માં ની જાન આવી હતી. માં ને કામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી સાથો સાથ એ સમયે દિકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા, તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા.

આજના સમયમાં જો કોઈ આસ્થાનું પ્રતીક હોય તો તે છે માં મોગલ. માં મોગલના પરચાઓ તો જગવિખ્યાત છે. તેના દર્શન માત્ર થી દુઃખો દૂર થઈ જાય છે. દૂર દૂર થી ભક્તો માતા મોગલના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે. ગુજરાતમાં માં મોગલના ઘણા ધામો આવેલા છે જેમ કે ભગુડા, અખોધાર, કબુરાઉ. માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે. આપણે બધા જાણીએ જ છીએ કે મોગલો નું ઘર કબીરાઇ માં આવેલું છે. જ્યાં મણિધર બાપૂ બિરાજમાન છે.

માં મોગલે ભેસાણ ના ખેડુને સાક્ષાત પરચો આપ્યો હતો. ભેસાણ નો ખેડૂત પોતાના ખેતરમાં માયા ભાઈ આહીર એ કરેલા માં મોગલના ડાયરા સાંભળતો હતો. માં મોગલનો ડાયરો સાંભળીને તે ખેડૂત ખૂબ જ પ્રભાવિત થઈ ગયો.

તેનું 75 હજાર રૂપિયાથી ભરેલું બેગ ઘણા સમય પેહલા ખોવાય ગયું હતું. તેને ભગુડા વાળી માં મોગલની માનતા રાખી અને કીધી કે જો પૈસા ભરેલું બેગ પાછું મળશે તો તે માં મોગલના ધામમાં જઈને માનતા પુરી કરશે. ભેસાણ ના ખેડૂતે રાખેલી માનતા પુરી થાય છે અને તેને પોતાનું પૈસા થી ભરેલું બેગ પાછું મળી જાય છે અને પીટ રાખેલી માનતા પુરીપ કરવા તે માતા મોગલના ધામ જાય છે.

મંદિરમાં જઈને ત્યાં આવેલા લોકોને કહે છે કે આવા ઘોર કળયુગમાં પણ માતા હાજરા હજુર છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજના સમયમાં પણ માં મોગલના ધામમાં એક રૂપિયાની પણ ભેટ સોગાત લેવામાં આવતી નથી.

admin