મિર્જાપુર શોમાં નેતા સાથે ઘપાઘપ કરવા વાળી જરીનાએ બ્રા અને ટોપ કાઢી નાખ્યા, બધી શરમ છોડીને એવી તસવીરો ક્લિક કરાવી કે રાડ ફાટી જશે

Posted On:08/1/22

આજના સમયમાં લોકોમાં ફિલ્મોની સાથે સાથે વેબ સિરીઝ જોવાનું પણ ચલણ વધી ગાયુ છે. આજની વેબ સિરીઝ ખુબ ડિમાન્ડમાં રહે છે. ઘણી વેબ સિરીઝે જાણે કે ઇતિહાસમાં નામ બનાવી લીધું છે અને સાથે સાથે જ તેમના કલાકારો પણ ખુબ ફેમસ બન્યા હતા.એમાની જ એક અભિનેત્રી છે અનંગ્શા બિસ્વાસ જેણે ધુંઆધાર વેબ સિરીઝ મિર્જાપુરમાં કામ કર્યું છે.અનંગ્શા અસલ જીવનમાં ખુબ જ હોટ અને આકર્ષક છે અને તેની સુંદરતા બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

 

અનંગ્શા હંમેશા પોતાની કાતિલાના અંદાજને લીધે લાઇમલાઇટમાં રહે છે. અનંગ્શા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની ગ્લેમર તસવીરો શેર કરતી રહે છે.મિર્જાપુર દ્વારા અનંગ્શા લોકોની નજરમાં આવી હતી અને સિરીઝમાં તેના અભિનય અને તેના લુક્સની ચાહકો દ્વારા ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. પોતાના આકર્ષક ફિગર અને  સાથે સાથે અનંગ્શા પોતાના મંતવ્યને લીધે પણ જાણવામાં આવે છે.

 

અનંગ્શાએ પોતાની કારકિર્દીની શરૂઆત સુધીર મિશ્રાની ફિલ્મ ખોયા ખોયા ચાંદ દ્વારા કરી હતી. 21 ફેબ્રુઆરી 1990ના રોજ જન્મેલી અનંગ્શા 32 વર્ષની વર્ષની છે. મૂળ બંગાળની રહેનારી અનંગ્શાએ પોતાની કવિતાઓના માધ્યમ દ્વારા પણ લોકોને પ્રભાવિત કર્યા છે. મિર્જાપુરમાં નાનો એવો કિરદારનિભાવેલી અનંગ્શાએ જણાવ્યું હતું કે લોકડાઉનના દરમિયાન મિર્જાપુર-2 ને લઈને ખુબ ડિમાન્ડ હતી અને તેના માટે તેને મેલ્સ પણ મળ્યા હતા.

 

અનંગ્શાએ મિર્જાપુરમાં માત્ર ત્રણ રોલ કર્યા હતા પણ તેને પોતાની અદાકારી માટે ખુબ પસંદ કરવામાં આવી હતી. વેબ સિરિમા અનંગ્શાએ જરીનાનો કિરદાર નિભાવ્યો હતો. અનંગ્શાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને ઘણા હેટ મેલ્સ મળ્યા હતા કેમ કે મિર્જાપુર લોકડાઉનમાં રિલીઝ થઇ હતી.લોકો આ હેટ મેલ્સમાં તેને પૂછતા હતા કે તમે શા માટે કઈ કરી રહ્યા નથી? શો શા માટે નથી આવી રહ્યો? લોકડાઉનમા લોકો કંટાળી રહ્યા હતા અને મિર્જાપુરને અત્યારે આવવું જોઈતું હતું,  અનંગ્શાએ કહ્યું કે તે હેટ મેલ્સ હતા પણ તેને વાંચવાનું ખુબ સારું લાગતું હતું કેમ કે ચાહકો આ સિરીઝની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

 

મિર્જાપુરની અપેક્ષાઓ પર વાત કરતા અનંગ્શાએ કહ્યું હતું કે મને નથી લાગતું કે અમે એ પોઝિશનમાં છીએ કે આ સવાલનો જવાબ આપી શકાય. આ શોના રિલીઝ થયા પછી આ સવાલનો જવાબ આપી શકાય તેમ છે.જો કે મિર્જાપુરની સીઝન 1 કરતા સીઝન-2માં બેગણી વધારે મહેનત થઇ છે અને દરેક કોઈએ પોતાનું બેસ્ટ આપવાની કોશિશ કરી છે જેથી ચાહકોની ઉમ્મીદ પર ખરી ઉતરી શકાય.

 

અનંગ્શાએ ડિપ્રેશન પર પણ દિલ ખોલીને વાત કહી હતી. તેણે કહ્યું હતું કે જો તમે ઈમોશનલ કે સંવેદનશીલ છો તો તમે ડિપ્રેશનમાંથી બચી નહિ શકો.તેણે કહ્યું કે તે ડિપ્રેશનને ખુબ નજીકથી જાણે છે. અનંગ્શાએ સૌમિત્ર સિંહની પોએટિક સીઝન મૈને અનુભવ સે સીખા હૈ માં પણ કામ કર્યું છે. અનંગ્શાને એક સમયે ખુબ એકલપણું મહેસુસ થતું હતું, તેણે કહ્યું કે હું અંધકારમાં હતી, અને મને કહેવામાં પણ આવતું હતું કે હું સારી અભિનેત્રી છું પણ મને ઓડિશન માટે બોલાવવામાં આવતી ન હતી.

 

એ વાત મને અંદરથી ખુબ હેરાન કરતી હતી. મારી સૌથી સારી વાત એ છે કે મેં ક્યારેય પણ દુઃખને મોહરું બનાવ્યું ન હતું.હું મારા દર્દનો ઈલાજ જાણતી હતી અને એ વાતનો પણ અહેસાસ હતો કે હું જ મારી મદદ કરી શકું છું. મને મારી મોટી બહેન અને પિતાથી મદદ મળી હતી’. અનંગ્શાએ યોગ અને મેડિટેશનની મદદ લીધી હતી. પોતાને સમજવું અને પોતાને પ્રેમ કરવું, પોતાની સાથે વાત કરવી ડિપ્રેશન વિષે જાણવું જ તેની સામે લડવાનો ઉપાય છે. સ્વસ્થ મગજ જ સ્વસ્થ જીવન બનાવી રાખે છે. હું જ મારી સૌથી સારી મિત્ર છું”.